Yamunaji Aarti - Jay jay Shri Yamuna Ma
****Lyrics in Gujarati****
જય જય શ્રી યમુનામાં (૨) જય જય શ્રી યમુના જોતા જનમ સુધાર્યો – ન્હાતા જીવ ઉધાર્યો ધન્ય ધન્ય તમે યમુના મા (૨) જય જય શ્રી યમુના શામલડી સુરત મા (૨) મુરત માધુરી મા (૨) પ્રેમ સહીત પટરાણી મા પરાક્રમે પુર્યા મા - - જય જય. ગહેવર વન ચાલ્યા મા (૨) ગંભીરે ઘેર્યા મા (૨) ચુંદડીયે ચટકાળા મા પહેર્યા ને લહેર્યા મા - - જય જય ભુજ કંકણ રૂડા મા (૨) ગુજરીયા ચુડી મા (૨) બાજુબંધને બેરખા મા (૨) પહોંચી રત્ન જડી – - જય જય ઝાંઝરને ઝમકે મા (૨) વીંછીયાને ઠમકે મા (૨) નુપુરને નાદે મા ઘુઘરીને ઘમકે મા - - જય જય સોળે શણગાર સજ્યા મા (૨) નકવેશર મોતી (૨). આભરણમાં ઓપો છો મા દર્પણ મુખ જોતા - - જય જય તટ અંતર રૂડા મા (૨) શોભિત જળ ભરીયા માં મનવાંછીત મોરલીધર મા સુંદીર વર વરીયા મા - - જય જય લાલ કમળ લપટયા મા (૨) જોવાને ગ્યાતા મા (૨) કહે માધવ પરિક્રમા વ્રજની કરવાને ગ્યાતા મા - - જય જય શ્રી જમુનાજીની આરતી મા વિશ્રામ ઘાટે થાય મા (૨) તેત્રીસ કરોડ દેવતા દર્શન કરવા જાય મા - - જય જય શ્રી જમુનાજીની આરતી મા જે કોઈ ગાશે (૨) તેના જનમ જનમના સંકટ સર્વ દુર થાશે તેને જમના પાન થાશે તેનો વજમા વાસ થાશે માં - - જય જય જય જય શ્રી યમુનામાં (૨) જય જય શ્રી યમુના

****Lyrics in Hindi****
जय जय श्रीयमुना, मां जय जय श्रीयमुना मां जय जय ना जोतां जनम सुधार्यो -२ धन्य धन्य श्री यमुना, मां जय जय श्रीयमुना शामलडी सुरत मा मूरत माधुरी, मा मूरत माधुरी प्रेम सहित पटराणी -२ पराक्रमे पूरां, मां जय जय श्रीयमुना गहेवर वन चाल्या, मा गंभीरे घेर्या, मा गंभीरे घेर्या चुंदड़ीये चटकाणां -२ पहेर्या ने लहेर्या, मां जय जय श्रीयमुना भुज कंकण रूडां, मा गुजरीया चूडी, मा गुजरीया चूडी, बाजुबंध ने बेरखा -२ पहोंची रत्न जड़ी, मां जय जय श्रीयमुना झांझरने झमके, मा विछीयाने ठमके, मा विछीयाने ठमके नेपूरने नादे मा-२ धुधरीने धमके, मां जय जय श्रीयमुना सोणे शणगार सजया, मा नकवेसर मोती, मा नकवेसर मोती आभूषणमां ओपो छो -२ दर्पण मुख जोतां, मां जय जय श्रीयमुना तट अंतर रूणां, मा शोभित जल भरीयां, मा शोभित जल भरीयां मनवांछित मुरलीधर-२ सुंदर वर वरियां, मां जय जय श्रीयमुना लाल कमण लपटया, मा जोवाने ग्याता, मा जोवाने ग्याता कहे 'माधव' परिक्रमा -२ व्रजनी करवाने ग्याता, मां जय जय श्रीयमुना श्री यमुना जीनी आरती, विश्राम धाटे थाय, मा विश्राम धाटे थाय तेञीस करोड देवता-२ मा दर्शन करवा जाय, मां जय जय श्रीयमुना श्री यमुनाजीनी आरती जे कोई गाशे, मा जे भावे गाशे तेना जनम जनमना संकट सर्वे दूर थाशे, तेनो व्रजमां वास थाशे जय जय श्रीयमुना, मां जय जय श्रीयमुना मां जय जय ना जोतां जनम सुधार्यो -२ धन्य धन्य श्री यमुना, मां जय जय श्रीयमुना